Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેરના વોર્ડ નં. ૧૨માં
જામનગર તા. ૬: જામનગરના વોર્ડ નં. ૧૨માં કાલાવડ નાકા પુલથી મહાપ્રભુજી બેઠક સુધીના નવનિર્મિત ફોર ટ્રેક રોડનું લોકાર્પણ વિપક્ષના પૂર્વ નેતા અને કોર્પોરેટર એડવોકેટ જેનબબેન ખફી, સંધી સમાજના પ્રમુખ હાજી રીઝવાન જુણેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા, વોર્ડ પ્રમુખ અદનાન હાલા, સામાજિક કાર્યકર અલ્તાફ મેમણ, ઈદ્રીશ હાલા, મોઈન હાલા, સાફીન હાલા, આદિલ હાલા, એજાઝ હાલા, સમીર રાવકડા, મકબૂલ હાલા, અનવર ખીલજી, નાઝીર ખફી, રાજીન જુણેજા, મહેબુબ ખીલજી, સદામ શેખ, અનવરહુશેન બાદશાહ, સરફરાઝબાપુ સૈયદ, નઈમ કુરેશી, સદામ પંજા, મહમદ પંજા વિગેરે હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial