Advertisement
Author: નોબત સમાચાર

રાજપૂત અગ્રણી અને જિ.પં.ના પૂર્વ પ્રમુખના દોહિત્રનું અવસાન

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૬: દેવભૂમિ દ્વારકા જિલ્લો તથા જામનગર જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ, જિ.પં.ના પૂર્વ પ્રમુખ તથા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રતાપસિંહ સીદુભા જાડેજા (પી.એસ. જાડેજા) ના દોહિત્ર આદિત્યરાજસિંહ વિક્રમસિંહ પરમાર (ઉ.વ. ૧પ) નું ગંભીર તાવની બીમારીમાં દુઃખદ અવસાન થયું છે, જેથી રાજપૂત સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. સદ્ગતનું બેસણું તા. ૮-૧-ર૦ર૬ ના સવારે ૧૦ થી ૧ર વાગ્યા સુધી ખંભાળિયા રાજપૂત સમાજમાં રાખવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh