Advertisement
Author: નોબત સમાચાર

તળાવની પાળે શૌચાલયની પાડતોડ શરૂ કરાઈ

સેકન્ડ ફેઈઝના વિકાસ માટે

                                                                                                                                                                                                      

જામનગરમાં તળાવની પાળે આશાપુરા મેદાન સામે જાહેર શૌચાલય તળાવના સેકન્ડ ફેઝના વિકાસ કામમાં નડતરરૂપ હોવાથી ગઈકાલથી આ શૌચાલયની પાડતોડ શરૂ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ બાબતે અગાઉ નોટીસ પાઠવાઈ હતી આથી, સંસ્થા દ્વારા આ પાડતોડ શરૂ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh