Advertisement
Author: નોબત સમાચાર

માધ મેળોઃ ઓખા-વારાણસી એક્સપ્રેસનું પ્રયાગ સ્ટેશન પર અસ્થાયી સ્ટોપેજ

શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવેનો નિર્ણયઃ

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૬: માધ મેળો-ર૦ર૬ ના પાવન અવસર પર પ્રયાગરાજ આવતા-જતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ગાડી સંખ્યા રર૯૬૯ ઓખા-વારાણસી એક્સપ્રેસને પ્રયાગ સ્ટેશન પર ર મિનિટનું અસ્થાયી સ્ટોપેથ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટોપેથની વિગતોમાં ગાડી સંખ્યા રર૯૬૯ ઓખા-વારાણસી એક્સપ્રેસનું પ્રયાગ સ્ટેશન પર આગમન સમય રાત્રે ર૩.ર૩ કલાકે અને પ્રસ્થાન રાત્રે ર૩.રપ કલાકે રહેશે. આ વ્યવસ્થા તાત્કાલિક અસરથી અમલમાં આવીને ર૦ ફેબ્રુઆરી-ર૦ર૬ સુધી પ્રભાવી રહેશે. આ અસ્થાયી સ્ટોપેજ સિવાય ટ્રેનના સમયપત્રક કે રૂટમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh