Advertisement
Author: નોબત સમાચાર

ક્રિષ્ના સ્કૂલમાં પ્રદર્શનનું આયોજન

આગામી તા. ૪, પ, ૬ માર્ચના દિવસોમાં

જામનગર તા. રઃ જામનગરની ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તા. ૪, પ અને ૬ માર્ચ, ર૦ર૩ ના ત્રણ દિવસ માટે સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી સાંજે ૬ વાગ્યા સુધી ક્રિષ્ના સ્કૂલ રોયલ પુષ્પા પાર્ક, ખોડિયાર કોલોનીમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શનમાં કોઈપણ જાતની એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. ફનફેર અને જ્ઞાન કુંભના શીર્ષક હેઠળ યોજાનારા આ પ્રદર્શનમાં ગેઈમ્સ, ક્રાફ્ટ, જોકર્સ, ફન એક્ટિવિટી, મેજિશ્યન, એકવેરીયમ, વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ, આર્ટ ગેલેરી વગેરે પ્રસ્તુત કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh