Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કારોબારી બેઠક ૯ મી માર્ચે મળશેઃ
જામનગર તા. રઃ જામનગર જિલ્લા પંચાયતની અંદાજપત્ર સભા આગામી તા. ૧૩-૩-ર૦ર૩ ના બોપરે ૧ર વાગ્યે જિલ્લા પંચાયત ભવનમાં જિ.પં. પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાના અધ્યક્ષસ્થાને યોજાશે.
જ્યારે જિ.પં. કારોબારી સમિતિની બેઠક તા. ૯ મી માર્ચે યોજાનાર છે. આ બેઠકમાં બાકી રહેલા કામોને મંજુરી આપવામાં આવશે. ગ્રામ પંચાયતોને વધુ સુવિધાઓ મળે તે માટે બજેટમાં જોગવાઈ અંગે ચર્ચા કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag