Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨ ઃ જામનગરના એક વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધને રિવર્સમાં આવી રહેલા ટ્રકે ટક્કર મારી દેતાં ઘવાયેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ખીજડિયા બાયપાસ પાસે આવેલી એક હોટલ નજીક ગઈ તા.ર૦ની સાંજે અમન માનવ સેવા નામના વૃદ્ધાશ્રમમાં વસવાટ કરતા દશરથભાઈ બાબુભાઈ લીંબાસીયા નામના વૃદ્ધ ઉભા હતા.
આ વેળાએ જીજે-૪-એક્સ ૬૦૨૨ નંબરના ટ્રકના ચાલકે પાછળ જોયા વગર જ ટ્રક રિવર્સમાં લેતાં દશરથભાઈને ઈજા થઈ હતી. તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag