Advertisement
Author: નોબત સમાચાર

એક્સેસ સ્કૂટરની ઉઠાંતરી

પોણા લાખના વાહનની ચોરીની રાવઃ

જામનગર તા.૨ ઃ જામનગરના એક આસામીનું રૃા.૭૫ હજારની કિંમતનું સ્કૂટર એક ખાનગી હોસ્પિટલ પાસેથી ઉપડી ગયું છે.

જામનગરના ૫ટેલકોલોની વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ અનોપસિંહ જાડેજા નામના આસામીએ ગઈ તા.૧૯ની રાત્રે પોતાનું જીજે-૧૦-ડીપી ૪૪૪૯ નંબરનું એક્સેસ સ્કૂટર અંબર ટોકિઝ રોડ પર આવેલી શેરીમાં એક હોસ્પિટલ નજીક રાખ્યું હતું.

અંદાજે પોણા લાખની કિંમતનું આ વાહન સવાર સુધીમાં ત્યાંથી ઉપડી જતાં પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh