Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૩ ઃ ખંભાળિયાના એક વેપારીનું બાઈક સોમવારની રાત્રે આંબરડી ગામમાંથી ચોરાઈ જતાં પોલીસમાં રાવ કરાઈ છે.
ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારમાં રહેતા રજનીકાંત મોહનલાલ દત્તાણી નામના વેપારીએ ગયા સોમવારે રાત્રે પોતાનું જીજે-૧૦-બીએફ ૯૨૫ નંબરનું હીરો મોટર સાયકલ આંબરડી ગામમાં રાખ્યું હતું.
તે વાહન મંગળવારની સાંજ સુધીમાં કોઈ શખ્સ હંકારી જતાં રજનીકાંત દત્તાણીએ ખંભાળિયા પોલીસ મથકમાં રાવ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag