Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જામનગરની જી.જી. હોસ્પિટલના તમામ નર્સીંગ સ્ટાફને રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક નર્સીંગ કર્મચારીએ પોતાના નિવાસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવી આ અભિયાનમાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી. જી.જી.હોસ્પિટલના નર્સીંગ અધિક્ષકના અધ્યક્ષ સ્થાને તમામ નર્સીંગ સ્ટાફની ઉપસ્થિતિમાં ટ્રેનેડ નર્સીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાના લોકલ યુનિટ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial