Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર તા. ૧૬ઃ જામજોધપુરમાં ધ્રાફા રોડ પર ફાટક વચ્ચે ભાજપના કમલમ કાર્યાલયની સામે જ મોટો ખાડો પડી ગયો હોવાથી રાહદારીઓ, વાહનચાલકોને ભારે પરેશાની થઈ રહી છે. ફાટકની આગળ બન્ને સાઈડમાં પણ ખાડા પડી ગયા છે. આ માર્ગ રાજકોટ-જામનગરને જોડતો માર્ગ હોવાથી વ્યાપક અવરજવર રહે છે. આ ખાડાને તાકિદે પુરવા તથા માર્ગનું રીપેરીંગ કરવા માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial