Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ પાસે એસ.ટી. બસની બ્રેક ફેઈલ

જામનગર માંડવી એસટી બસ રુટ ની આજે સવારે બ્રેક ફેઇલ થતા ધ્રોલ ડેપોમા મુસાફરો રઝળી પડ્યા હતા. આ બસ માટે ચાર કલાકથી એસ.ટી તંત્ર ને આજીજી કરતા હોવા છતાં અન્ય બસની વ્યવસ્થા ન કરવામાં આવતા મુસાફરોમાં ભારે ઉહાપોહ બોલ્યો હતો. 'સલામત સવારી એસ.ટી હમારી'ના દાવાઓ વચ્ચે લાંબા રુટની જામનગર-માંડવી રૃટના ૪૦ થી ૫૦ પેસેન્જરોને કડવો અનુભવ થયો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh