Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કોન્ટ્રાક્ટના કર્મચારીના પગાર મુદ્દે કોર્પોરેટરનું આવેદનપત્ર

ધારાસભ્યની ઓફિસ છે કે ગોડાઉન ?

જામનગર મહાનગરપાલિકાના કોન્ટ્રાકટબેઈઝના કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવામાં નહીં આવતા આજે વિપક્ષના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, ધારાસભ્ય રિવાબા જાડેજાની ઓફિસમાં પહોંચ્યા હતા અને ત્યાં આવેદન પાઠવ્યું હતું. જો કે, આ સમયે ધારાસભ્ય ત્યાં ઉપસ્થિત ન હતા. રચનાબેને એવો આક્ષેપ કર્યાે હતો કે, છ માસ થવા છતાં ધારાસભ્ય પાસે યોગ્ય ઓફિસ નથી, કોઈ ગોડાઉનમાં ટેબલ-ખુરશી નાખી દીધા હોવાનું જોવા મળ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh