Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૬૫૦૦ના ત્રાંસ ચોરાઈ ગયાઃ
જામનગર તા.૨૩ ઃ જામનગરની કામદાર કોલોની પાસે જૈન સાધુ-સાધ્વીઓના ઉતારા માટેના મકાનમાં કોઈ શખ્સો ત્રાંબાના આઠ ત્રાંસ ચોરી ગયા છે.
જામનગરની કામદાર કોલોની નજીકની નેમિનાથ સોસાયટીમાં શેરી નં.૮માં જૈન સાધુ-સાધ્વીઓના ઉતારા માટે મકાન ફાળવવામાં આવ્યું છે.
તે મકાનમાંથી ગઈ તા.૩ની સવારે કોઈ શખ્સો ત્રાંબાના આઠ ત્રાંસ ચોરી કરી ગયા છે. મહેન્દ્રભાઈ અમૃતલાલ શાહે રૃપિયા સાડા છ હજારની કિંમતના ત્રાંસ ચોરી જવા અંગે અજાણ્યા શખ્સો સામે સિટી-સી ડિવિઝનમાં ફરિયાદ નોંેંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial