Advertisement
Author: નોબત સમાચાર

રૃા. ર૦૦૦ ની નોટ બદલવા બેંકોમાં પહોંચ્યા ગ્રાહકો

રૃા. ર૦૦૦/- ના દરની ચલણી નોટોનું સરક્યુલેશન બંધ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આજથી રૃા. ર૦૦૦ ની નોટ બદલવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જો કે, આજે પ્રથમ દિવસ હોવાથી ભારે ભીડ જોવા મળી ન હતી. એસ.બી.આઈ. અને બેંક ઓફ ઈન્ડિયામાં થોડા લોકોની લાઈનો જોવા મળી હતી. અમુક બેંકોમાં સીધી જ ચલણી નોટો બદલી અપાઈ હતી. તો અમુક બેંકોમાં ફોર્મ ભરાવીને નોટ બદલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh