Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર બાર એસો.ના હોદ્દેદારોની ચૂંટણી સંપન્નઃ રોહિત કરંગીયા ફરી બન્યા પ્રમુખ

જામનગર જિલ્લાના લાલપુર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદે રોહિત કરંગીયા વિજેતા બનતા સતત બીજી વખત પ્રમુખપદે બિરાજમાન થયા છે. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે જાહિદ જીવરાણી, સેક્રેટરી તરીકે જી.જી. ધવલ અને ખજાનચી પદે એ.પી. આયડીને જવાબદારી સોંપાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh