Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૫ઃ જામનગરના લાલપુર બાયપાસ પાસે કચરાની ગાડીમાં શનિવારે સાંજે આગ ભભૂકી હતી.
જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટી નજીક શનિવારે સાંજે જામનગર મહાનગર પાલિકાની ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં દોડતી વાનમાં કોઈ રીતે આગ ભભૂકી હતી.
આ વાહનમાં પાછળના ભાગમાં ભરેલા કચરામાં આગ લાગતા જ તે વાહનને રોડના કિનારે ઉભુ રાખી દેવામાં આવ્યું હતું અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial