Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં હોમગાર્ડઝની ઉજવણીમાં યોજાયેલ માર્ચ પાસ્ટ સેરેમોનીયલ પરેડમાં સિટી એ યુનિટનો પ્રથમ નંબર આવતા એસપી પ્રેમસુખ ડેલુ તથા જિલ્લા હોમગાર્ડઝ ઈન્ચાર્જ જયવીરસિંહ ઝાલાના હસ્તે ઓફિસર કમાન્ડીંગ અને સિનિયર પ્લાટુન, કમાન્ડર જયેશ એચ.રાણાને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતાં. આ ઉપરાંત યુનિટના સંદીપ દાઉદીયા, ચંદ્રેશ વારા, પરેશ જેઠવા, મનોજ વારાને બેસ્ટ પરફોમન્સનો એવોર્ડ એનાયત કરાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial