Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વને પ્રેમ, કરૃણા, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનારા જીસસ ક્રાઈસ્ટનાં જન્મોત્સવની જામનગર શહેરના સેક્રેડ હાર્ટ ચર્ચમાં ઉજવણી કરવામાં આવી હતી. પ્રભુ ઈસુના જન્મનાં વધામણા કરવા જામનગર શહેરમાં આવેલા ચર્ચને રંગબેરંગી રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા હતાં. રપ ડીસેમ્બર એટલે કે આજે નાતા પર્વે જામનગર શહેરનાં અંબર ચોકડી નજીક આવેલા સેક્રેટ હાર્ટ ચર્ચમાં જીસસનાં જન્મનાં ગીત, શાંતી પ્રાર્થના ખ્રિસ્તી પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતાં અને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial