Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેન્જ આઈજી, એસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિતઃ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલા વાર્ષિક ઈન્સ્પેક્શનમાં સૌરાષ્ટ્ર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા દ્વારકાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સેરેમોનિયલ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસ બેન્ડ સાથે જવાનો તથા અધિકારીઓ તેમાં જોડાયા હતા. ઘોડેશ્વાર પોલીસ દ્વારા વિવિધ કૌશલ્ય પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસવડા નિતેશ પાંડેય સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial