Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સહિત રાજ્યમાં હવે ડામરના બદલે સીસી રોડ બનશે

વરસાદથી ડામર રોડનું ધોવાણ થાય છેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: સમગ્ર રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકામાં આંતરિક રસ્તાઓ હવે ડામરના બદલે સિમેન્ટ રોડ બનાવવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ હવે જામનગરમાં પણ રસ્તાઓ સીસી રોડ બનાવાશે.

ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, જેમાં નિર્ણય લેવાયો હતો કે જામનગર સહિત રાજ્યની તમામ મહાગનરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં મુખ્ય અને આંતરિક રસ્તાઓ ડામરના બદલે સિમેન્ટથી બનાવવા.

વરસાદમાં ડામર રોડ તૂટી જતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જો કે સીસી રોડ માટે ૪૦ ટકા જેટલો ખર્ચ વધુ થશે, પરંતુ આવા રોડ વર્ષો સુધી ટકી રહે છે, જો કે નિષ્ણાતોના મત મુજબ સીસી રોડથી અવાજ પ્રદૂષણ વધે છે અને વરસાદી પાણી જમીનમાં ઉતરતા નથી એટલે ભૂગર્ભ જળ સંગ્રહની મુશ્કેલીઓ વધુ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh