Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં એબીવીપી દ્વારા કારોબારીની રચના

વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

લાલપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવયુક્ત કારોબારીની રચના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં લાલપુર વિસ્તારની વિવિધ શાળા, કોલેજોના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહૃાા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારપછી સંગઠનના વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી અને નવ નિયુક્ત હોદ્દેદારોનું ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ વિદ્યાર્થીઓના હિતમાં કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh