Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના દસેય મંડળો, શહેર, તાલુકામાં પ્રશિક્ષણ વર્ગો યોજાયા હતા. જેની સમીક્ષા બેન્ક ખંભાળિયામાં જિલ્લા ભાજપ કાર્યાલયમાં યોજાઈ હતી. ભાજપના તમામ મંડળોના પ્રભારી, પ્રમુખો અન્ય હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સમીક્ષા બેઠક પછી જિલ્લા પ્રભારી પુનિત શર્મા, અગ્રણી પ્રદીપ ખીમાણી, રાજીવ પંડયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રીઓ સાથે સમીક્ષા બેઠક સંદર્ભમાં ખાસ બેઠક પણ યોજાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial