Advertisement
Author: નોબત સમાચાર

બેડીનાકા પાસે ચક્કર આવતા પડી ગયેલા વૃદ્ધનું મૃત્યુ થયું

મૃતકના પુત્રીએ પોલીસને જાણ કરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરના બેડીનાકા પાસે સપ્તાહ પૂર્વે બપોરના સમયે પસાર થતાં એક વૃદ્ધ ચક્કર આવતા પડી ગયા હતા. તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના બેડીનાકા વિસ્તારમાંથી ગઈ તા.૨૦ની બપોરે એકાદ વાગ્યે પસાર થઈ રહેલા સ્વામીનારાયણ નગરમાં મામાસાહેબના મંદિર પાસે રહેતા મનસુખભાઈ ગેલાભાઈ વાળા (ઉ.વ.૬૨) નામના વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા. ત્યારે ચક્કર આવતા પડી ગયા હતા.

આ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યાનું તેમના પુત્રી ધર્મિષ્ઠાબેન વાળાએ પોલીસમાં જાહેર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh