Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સની પોલીસ દ્વારા ધરપકડઃ
જામનગર તા. ૨૯: જામનગરના કનસુમરા નજીક ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી એક શખસને પોલીસે ઈંગ્લીશ દારૂના બે ચપલા સાથે પકડી પાડ્યો છે.
જામનગર નજીક કનસુમરા પાસે ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ગઈકાલે સાંજે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં દરેડના સરદાર યુનિટી ઝોનમાં રહેતા સુનિલ જગમાલ લાલવાણી નામના શખ્સને રોકી લેવાયો હતો.
આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂના બે ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૨૫૦ની કિંમતના ચપલા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial