Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨૧ ઃ જામનગરની અદાલતમાં એક મહિલાએ સુરતમાં રહેતા પતિ સામે ચઢત ભરણપોષણ વસૂલવા અરજી કરતા અદાલતે પતિની મિલકતમાંથી તે રકમ ચૂકવવા હુકમ કર્યાે છે.
જામનગરની અદાલતમાં સુરતના મહમદસોયબ સઈદ મુલ્લા સામે તેમના પત્ની હીના અબ્દુલમજીદ દૂધવાલાએ કેસ કરી ભરણપોષણની માંગણી કરી હતી. અદાલતે ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યાે હતો. તે રકમ પતિએ ચઢત કરી દીધી હતી.
પતિ પાસેથી રૃા.૩૧ હજાર વસૂલવા હીનાબેને ફરીથી અરજી કરતા અદાલતે પતિની મિલકતમાંથી તે રકમ ચુકવી આપવા અથવા પતિની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવાનો સુરત પોલીસ કમિશનરને હુકમ કર્યાે છે. અરજદારણ તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag