Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દાતાના સહયોગથી એનિમલ લવર્સ ગૃપ દ્વારા
વિશ્વ ચકલીદિન નિમિત્તે ભાણવડની જાણીતી સંસ્થા એનિમલ લવર્સ ગૃપ દ્વારા દાતાશ્રી વાલજીભાઈ ભનુભાઈ પોપટના સહયોગથી ભાણવડ વિસ્તારના રહેવાસીઓ તથા પક્ષી પ્રેમી માનવતાવાદી લોકોને ચાર હજાર ચકલીઘર તથા ૧પ૦૦ કુંડા આપવામાં આવ્યા હતાં. ઉનાળાની ગરમીમાં કુંડાઓમાં પાણી નાખવા તથા ચકલીઘર આસપાસ ઘરમાં રાખીને ચકલીઓની પ્રજાતિને બચાવવા અપીલ એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટ દ્વારા કરાઈ હતી. ટૂંક સમયમાં આ માનવતાવાદી સંસ્થા દ્વારા શ્વાનો માટે પાણીની કુંડી વિતરણ કરવાનું પણ આયોજન હાથ ધરાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag