Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની નવાનગર નેચર ક્લબ દ્વારા રાજપૂત કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ માટે બરડા ડુંગરમાં નેચર એન્ડ એડવેન્ચર કેમ્પ, પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજાયા હતાં. વન્ય જીવ, પશુ-પક્ષી, વૃક્ષો-વનસ્પતિ વગેરે અંગે જાણકારી આપવામાં આવી હતી. આ સાથે ખોડિયાર ધુના, સોનકંસારી ડેરી, આભાપરા ડુંગરો પર ટ્રેકીંગ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓએ ગીત-દુહા-કવિતા રજૂ કરી હતી. આ કેમ્પમાં એ.કે. દોશી વિદ્યાલયના પીટી ટીચર કુલદીપસિંહ ઝાલાએ પર્યાવરણ સંરક્ષણ અંગે માહિતી આપી હતી. સંસ્થાના પ્રમુખ વિજયસિંહ જાડેજા તથા વનરાજસિંહ ચૌહાણે જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial