Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેયર તથા મહિલા ધારાસભ્યએ આપી લીલીઝંડી
વાઈબ્રન્ટ સમિટના સપ્તાહે રાજ્યભરમાં એસ.ટી.માં નવી રપ૦ બસ મૂકવામાં આવી છે. જામનગરથી કચ્છની કનેક્ટીવિટી વધારવા જામનગર-નારાયણ સરોવર રૃટ પર નવી બસ સેવા ઉપલબ્ધ બની છે. આજે મેયર વિનોદભાઈ ખીમસૂર્યા તથા ધારાસભ્ય રીવાબા જાડેજાએ આ બસ સેવાનો વિધિવત શુભારંભ કરાવી લીલીઝંડી આપી પ્રથમ પ્રવાસ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે એસ.ટી.ડેપોના હોદ્દેદારો તથા નિગમના અધિકારીઓ અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial