Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઓજીએ નશાકારક દ્રવ્યો અંગે વિગત આપીઃ
જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા એસઓજી ટીમ દ્વારા બાલા હનુમાન મંદિર તથા જામનગર ચેમ્બર હોલમાં સાયબર ક્રાઈમ અંગે અવેરનેસ માટેના તેમજ નાર્કોટીક્સ અંગેના ૭૦૦ પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફેક શોપીંગ વેબસાઈટ, ઈન્સ્ટંટ લોન, સાયબર ફ્રોડ અંગે માહિતી ઉપરાંત ગાંજો, અફીણ, ચરસ જેવા કેફી દ્રવ્યોના સેવનથી થતા નુકસાન અંગે વિગતો આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial