Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૦૦ પેમ્ફલેટનું કરાયું વિતરણઃ
જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા સ્પે. ઓપરેશન ગ્રુપ દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક પાસે સાયબર ક્રાઈમ અવેરનેસ તથા એનડીપીએસ અવેરનેસ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ૪૦૦ પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પીઆઈ એન.બી. ડાભી, વી.બી. ચૌધરીના વડપણ હેઠળ પીએસઆઈ એચ.કે. ઝાલા તથા પોલીસ ટીમે કેફી પદાર્થના સેવનથી થતાં નુકસાન અંગે વિગતો આપવા ઉપરાંત સાયબર ફ્રોડથી બચવા માર્ગદર્શન પૂરૂ પાડયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial