Advertisement
Author: નોબત સમાચાર

હાલારને મળ્યા ત્રણ નવા અધિકારી

જીએએસ કેડરમાં બદલી-બઢતીનો દોર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨ઃ રાજ્યના જીએએસ કેડરમાં અધિકારીની બઢતી ઉપરાંત અમુકની બદલીના આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં હાલારના પણ ત્રણ અધિકારીનો સમાવેશ થાય છે.

જી.એ.એસ. કેડર- વર્ગ-૧ (જુનીયર સ્કેલ) માંથી સિનિયર સ્કેલમાં બઢતી સાથે બદલીના આદેશ થયા છે.

જેમાં ગાંધીધામથી ડીએમસી એમ.વી. દેસાઈને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરએસી તરીકે હિંમતનગરના પ્રાંત અધિકારી વી.જે. ચૌધરીને જામનગરમાં રેસી એડી. કલેકટર તરીકે, અને સુરતથી નાયબ કલેકટર આર.જે. ચૌધરીને જામનગર આર.ટી.ઓ. તરીકે મુકવામાં આવ્યા છે. આમ, હાલારમાં ત્રણ નવા અધિકારીની નિમણૂક કરી દેવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh