Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે ફોટો, વર્ણન મેળવ્યાઃ
જામનગર તા.૪ ઃ જામનગરના નાઘેડી પાસે આવેલી એક સોસાયટીમાં રહેતા કુંભાર યુવાન ગુરૃવારે પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા જતાં તેના પિતાએ પોલીસને જાણ કરી છે.
જામનગર-ખંંભાળીયા ધોરીમાર્ગ પર નાઘેડી ગામ નજીક આવેલા ગોવર્ધન ગ્રીન્સમાં રહેતા પ્રફુલભાઈ કેશુભાઈ ચાવડા નામના કુંભાર પ્રૌઢનો છવ્વીસ વર્ષનો પુત્ર ઉત્તમ ગઈ તા.૨ની બપોરે પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો છે.
આ યુવાન મધ્યમ બાંધો, ઘઉંવર્ણાે વાન, સાડા પાંચેક ફૂટની ઉંચાઈ ધરાવે છે. આ યુવાન અંગે કોઈને જાણકારી હોય તો સિક્કા પોલીસ સ્ટેશનના ફોન-૦૨૮૮-૨૩૪૪૨૪૯ અથવા મો.૯૦૯૯૧ ૦૧૯૪૭નો સંપર્ક કરવો. આ યુવાને છેલ્લે પિસ્તા રંગનું પેન્ટ અને સફેદ શર્ટ પહેર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag