Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી મંગળ-બુધવારે હોળી-ફૂલડોલ પર્વ

ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશેઃ

દ્વારકા તા. ૪ઃ દ્વારકાધીશ મંદિરમાં આગામી તા. ૭-૮ દરમ્યાન ફાગણ સુદ પૂર્ણિમા (હોળી પર્વ) તેમજ ફૂલડોલ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. તા. ૭ને મંગળવારના હોળી (પૂનમ)ના મંગળા આરતી સવારે ૬ કલાકે થશે. તા. ૮ને બુધવારે ફૂલડોલ ઉત્સવ નિમિત્તે ઠાકોરજીની મંગળા આરતી સવારે ૬ઃ૩૦ કલાકે થશે. ઉત્સવ આરતી બપોરે ૨ કલાકે થશે. ફૂલડોલ ઉત્સવ દર્શન બપોરે ૨ થી ૩ સુધીમાં થશે. ૩ થી ૫ સુધી મંદિર બંધ રહેશે. જ્યારે સાંજનો ક્રમ નિત્યક્રમાનુસાર થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh