Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૪ઃ જામનગર જિલ્લાના પ્રાથમિક તથા માધ્યમિક જિલ્લા શિક્ષણાધિકારી તરીકે સફળ કામગીરી કરનાર તથા ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડના પૂર્વ વાઈસ ચેરમેન અર્જુનભાઈ છગનભાઈ ગોપાણીનું તા. ૦૩-૦૩-૨૩ના અવસાન થતાં શૈક્ષણિક વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ છે.
નિવૃત્ત જિ.શિ.ઓ ડો. પી.એન. દવે, યોગેશભાઈ પંડ્યા, એ.જે. નિમાવત, નિવૃત્ત એજ્યુ. ઈન્સ્પેક્ટરો લવજીભાઈ વાદી, આર.જે. નિમાવત, આચાર્ય સંઘ અગ્રણીઓ હિતેન્દ્રભાઈ આચાર્ય, મૈસુરભાઈ રાવલીયા, સુધીરભાઈ પંડ્યા, પી.ટી. ચાંદરા, સી.પી. વસોયા, કેતનભાઈ વાછાણી, જગમાલભાઈ ભેટારીયા, કે.ડી. ગોકાણી, સુધાકર ચન્ને, ભગવાનજીભાઈ કાનાણી, વિજયાબેન બોડા વગેરે શોકાંજલિ અર્પી હતી. શિક્ષણમાં અસરકારકતા લાવવા કડક પગલાથી તેઓ જાણીતા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag