Advertisement
Author: નોબત સમાચાર

સત્સંગ વિહારનો પ્રથમ વાર્ષિકોત્સવ

જામનગર નજીક મેઘપર ગામમાં

જામનગર તા. ૧૮ઃ જામનગર નજીક મેઘપર ગામમાં શ્રી શ્રી ઠાકુર અનુકૂલચંદ્રજીની ૧૩૬ મી જન્મ જયંતી નિમિત્તે આવતીકાલે તા. ૧૯/૧૧ ના સત્સંગ વિહારનો પ્રથમ વાર્ષિકોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂ. આચાર્ય દેવના આશીર્વાદ અને પૂ. અબિનદાના માર્ગદર્શન હેઠળ જન ઉત્સવ તથા વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજાશે. સવારે ૬ વાગ્યે વેદ માંગલિક સાથે સત્સંગ શરૃ થશે, જેમાં ઉષા કીર્તન, સામૂહિક પ્રાર્થના, દિવ્ય વાણી પાઠ, સંગીત તથા સત્સંગ સવારે ૧૧ વાગ્યે થશે. ભંડારો બપોરે ૧ વાગ્યે યોજાશે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ફટાકડા પ્રદર્શન પણ યોજાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh