Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છોટીકાશી કહેવાતા જામનગરમાં નૂતનવર્ષ નિમિત્તે બેડી ગેઈટ પાસે આવેલા જુના સ્વામીનારાયણ મંદિરમાં ભવ્ય અન્નકૂટ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટ ઉત્સવનો લાભ હરિભક્તોએ લઈ અને ધન્યતા અનુભવી હતી. ભગવાનને અનેક જાતના મિષ્ટાનો, ફરસાણ, તેમજ ભાત-ભાતના પકવાનોનો ભોગ ધરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિરના સ્વામિજીની નિશ્રામાં ભક્તો દ્વારા આ ભવ્ય અન્નકૂટ ઉત્સવ ધરવામાં આવ્યો હતો. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial