Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહેશ્વરી મેઘવાર સમાજના ઈષ્ટદેવ
જામનગર તા.૮: મહેશ્વરી મેઘવાર સમાજના ઈષ્ટદેવ શ્રી મતીયા દાદા (ઘોઘેડાવારા)નો મેળો તા. ૧૬થી તા. ૧૭ સુધી મતીયા દાદાની જગ્યા, મુ. ઘોઘેડા અપીયામાં યોજવામાં આવ્યો છે. જેમાં તા. ૧૬ના રાત્રે ૮ વાગ્યે દાતા ગાંગાભાઈ જીવાભાઈ વારસાખીયા (વાડીનાર)ના સહયોગથી સમૂહ પ્રસાદ, માતંગ દ્વારા જ્ઞાનવાણી, જ્ઞાન કંથન વકતામાં કનુડાડા ભાગવત (લાલપુર), સંજય ડાડા મતીયા (ખંભાળિયા), કરશનભાઈ નથુભાઈ કોચરા અને નારણભાઈ જેઠાભાઈ દેવરીઆ (ગાંધીધામ- કચ્છ)નો સમાવેશ કરવામાં આવ્યો છે. તા. ૧૭ના સ્વ. ખેરાભાઈ આલાભાઈ ફફલ (હસ્તેઃ ભીમાભાઈ ખેરાભાઈ ફફલ તથા કિરણભાઈ ખેરાભાઈ ફફલ-મોડપર) તરફથી સવારનો નાસ્તો, તથા બપોરે ૧૨ વાગ્યે સ્વ. સીદાભાઈ સવાભાઈ રોશીયા (મીઠોઈ) (હસ્તે. હીરાભાઈ સીદાભાઈ રોશીયા) તરફથી સમૂહ મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial