Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ બદલ બાળકોને મેડલ-શિલ્ડઃ
ફલ્લા તા. ૨: જામનગર તાલુકાના ફલ્લા નજીકના સોયલ ગામ પાસેની ડેલ્ટા સ્કૂલમાં વિદ્યાર્થી સન્માન તથા વાલી સંમેલનનો કાર્યક્રમ યોજાયો હતો ધો ૫ થી ૧ર સુધી શૈક્ષણિક ક્ષેત્રે તેમજ રમત-ગમત, સાંસ્કૃતિક ક્ષેત્રે તેમજ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા શાળાના બાળકોને મેડલ, શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ સંજયભાઈ વાંસજાળીયા, સુરેશભાઈ ગાંભવા, શ્યામભાઈ પટેલ, આચાર્ય ઠાકરભાઈ, શાળાનો સ્ટાફ, વિદ્યાર્થીઓ, વાલીઓ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial