Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રઘુવંશી યુવા સંગઠન દ્વારા બાય-બાય નવરાત્રિનું આયોજન

આગામી તા. ર૬ અને ર૭ ઓક્ટોબરે

જામનગર તા. ૧૮ઃ જામનગરના રઘુવંશી યુવા સંગઠન દ્વારા નવરાત્રિના પર્વ નિમિત્તે તા. ર૬ અને ર૭ ઓક્ટોબરે સાંજે ૭ વાગ્યે સાત રસ્તા પાસે એમ.પી. શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં બાય-બાય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. સંગઠન દ્વારા સાત વર્ષથી સફળતાપૂર્વક નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યા પછી આ વર્ષે રઘુવંશીઓની લાગણીને ધ્યાને લઈને બે દિવસ માટે આયોજન કરાયું છે. એન્ટ્રી ફ્રી રાખેલ છે.

આ પારિવારિક ગરબામાં ઝૂમવા માટેના પાસ દરેક રઘુવંશી ભાઈ-બહેનોને એટીટ્યુટ બુટીક, લાલવાડી, હાપા માર્કેટીંગ યાર્ડ રોડ, દુષ્યંતભાઈ તન્ના (મો. ૬૩પ૪૩ ૩૦૪૪૦), અનુગ્રહ સ્ટોર, ઓસવાલ પ્લાઝા, રણજીતનગર, બીનીતભાઈ લાખાણી (મો. ૯૪ર૭૪ ૧૧પ૦૯), નિયતિ ચણિયાચોલી, શ્રીજી આઈસ્ક્રીમ પાર્લર, ૬/ર, પટેલ કોલોની- દર્શના ગોકાણી (મો. ૯૪૦૯ર પ૧૩૪૪), નિકેશભાઈ ગોકાણી (મો. ૮૪૬૦૯ ૮ર૬૬૦), શ્રીજી મોબાઈલ, સાધના કોલોની, જલારામ મંદિર સામે, નિર્મલભાઈ વિઠ્ઠલાણી (મો. ૯૮ર૪૬ ૪૪પ૯પ), (પ) ધી રણછોડદાસ ગોકલદાસ, લીમડાલેન મેઈન રોડ, ચિંતનભાઈ ચંદારાણા (૯૯૭૪૮ ૭૮૭૧૯) પાસેથી મેળવી શકાશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા દરેક રઘુવંશીઓને આકાશભાઈ રાયઠઠ્ઠા, જિમીતભાઈ દત્તાણી, રાહુલભાઈ સોમૈયા, હિરેનભાઈ નથવાણી, નિરવભાઈ માધવાણી, પાર્થભાઈ નથવાણી, વિશાલભાઈ દત્તાણી, હિમેશભાઈ હિંડોચા, જયભાઈ દાવડા, રામભાઈ ભાયાણી, અમરભાઈ ગોદિયા, અલ્કાબેન વિઠ્ઠલાણી, પ્રિયાબેન રાયઠઠ્ઠા, કૃપાબેન દત્તાણી, વિભાબેન ભાયાણી, નમ્રતાબેન મોદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh