Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૧૧,૧૬૦ કબજે કરાયાઃ
જામનગર તા. ૧૮ઃ જામનગરના કિસાનચોક વિસ્તારમાં ગોદળિયાવાસ પાસે ચલણી સિક્કો ઉછાળી ગઈરાત્રે જુગાર રમતા ચાર શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા.
જામનગરના કિસાનચોક વિસ્તારમાં આવેલા ગોદળિયા વાસ પાસે ગઈરાત્રે ચલણી સિક્કો ઉછાળી જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો.
ત્યાંથી રહીમ ઈબ્રાહીમ ખીરા, કિશન સવજીભાઈ ચુવા, કરણ હરજીભાઈ ચુવા, અમીર ઉર્ફે સીકંદર ફિરોઝભાઈ સાટી નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૃા.૧૧,૧૬૦ રોકડા કબજે કર્યા હતા.