Advertisement
Author: નોબત સમાચાર

ખેડૂતોને નુકસાની સહાયની અરજીની મુદ્દતમાં વધારો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે દશ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયેલ, જેની અરજી કરવાની છેલ્લી તારીખ ૨૯-૧૧-૨૫ હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ચર્ચા વિચારણા કરીને ગુજરાતનો કોઈ નૂકસાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે અરજી કરવાની તારીખ મર્યાદા સાત દિવસ વધારી છે.

હવે તા. ૫-૧૨-૨૫ છેલ્લી તારીખ રહેશે. રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા હજુ અરજી કરવાની બાકી હોય તેવા તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોને આ સમયમાં અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh