Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અઢી લાખથી વધુ ફોર્મ ભરાયા (ચકાસાયા)
ખંભાળીયા તા. ૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા વિધાનસભા બેઠકના ખંભાળીયા તથા ભાણવડ વિસ્તારના સવાત્રણ લાખ ઉપરાંત મતદારો નોંધાયેલા છે. આ મતદારોની મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં અત્યાર સુધીમાં ૭૫ ટકા ઉપરાંત કામગીરી થઈ ગઈ છે અનેક બુથોમાં ૯૦ ટકા ઉપરાંતની કામગીરી થઈ છે. આ વિધાનસભા મતવિસ્તારમાં ૨ લાખ ૬૦ હજાર ફોર્મની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. નિર્ધારિત કરેલા સ્થળે બુથ ઉપર તા. ૨૯-૧૧-૨૫ અને ૩૦-૧૧-૨૫ના દિને ફોર્મ ભરવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial