Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુસાફરોની માંગને અનુલક્ષીને સમય, માળખું અને રૃટ લંબાવાયા
રાજકોટ તા. ર૯ઃ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા સાથે સમાન સમય, માળખા અને રૃટ પર લંબાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે, તે મુજબ ટ્રેન નંબર ૦૯૪૩પ/૦૯૪૩૬ અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ તરીકે દોડશે.
ટ્રેન નંબર ૦૯૪૩પ અમદાવાદ-ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ જે અગાઉ ૦૧ જુલાઈ, ર૦ર૩ સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે ૩૦ સપ્ટેમ્બરે ર૩ સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર ૦૯૪૩૬ ઓખા-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ જે અગાઉ ૦ર જુલાઈ, ર૦ર૩ સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે ૦૧ ઓકટોબર, ર૦ર૩ સુધી લંબાવવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial