Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાના વડત્રા ગામે ગુરુપૂર્ણિમા નિમિત્તે
ખંભાળિયા તા. ર૯ઃ ખંભાળિયાના વડત્રા ગામમાં કથાકાર પૂ. મગનલાલ રાજ્યગુરુ (બાપજી) દ્વારા નિર્મિત વિશ્વનાથ વેદ પાઠ શાળામાં ગુરુપુર્ણિમા નિમિત્તે તા. ૩-૭-ર૦ર૩ ના રાત્રે ૯ થી ૧ર 'વ્રજ કે નાથ વૈષ્ણવો કે દ્વાર' નામે સંગીતનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. શ્રીનાથજી સત્સંગ મંડળ, ઓ કાન્હા ગ્રુપ-મુંબઈ તથા ઈન્ટરનેશનલ મ્યુઝિક ગ્રુપ કલાશ્રી-રાજકોટ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ૪૦ જેટલા કલાકારો ગાયન-વાદન અને નૃત્યની પ્રસ્તુતિ કરશે. સાંસ્કૃતિક સેવા નિધિ ગ્રુપ તથા વડત્રા સમસ્ત ગ્રામજનો દ્વારા પ્રજાજનો અને વૈષ્ણવોને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial