Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કો'ક ઢગલો કરી ગયું, હવે તપાસ શરૂ થઈ !
જામનગરના ગાંધીનગર સ્મશાન નજીકના વિસ્તારમાં એક્સ્પાયરી ડેઈટવાળી દવાનો જથ્થો કોઈ જાહેર રોડ ઉપર ઢગલો કરી ગયું હતું. આ બાબત કોઈ રાહદારીના ધ્યાનમાં આવતા સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી હતી. આ દવાના જથ્થામાં સીપલા કંપનીની વોમી સ્ટોપ, ગુડ હેલ્થ કંપનીની દવાની ગોળીનો જથ્થો ઉપરાંત અન્ય કંપનીની દવાનો સમાવેશ થાય છે. હાલ તો આ દવાનો જથ્થો કબજે કરી તે અંગે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને કોણે અને શા માટે? આ દવાનો જાહેરમાં નિકાલ કર્યો તે અંગે તપાસ ચલાવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial