Advertisement
Author: નોબત સમાચાર

વડીલ વંદના, તેજસ્વી તારલાઓનું સન્માન, સાધારણ સભા, સ્વામી વાત્સલ્યનું આયોજન

દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થા દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: જામનગર દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થા દ્વારા આગામી તા. ૪-૧-ર૦ર૬ ના સવારે ૧૦ વાગ્યે પવનચક્કી પાસે કુંવરબાઈ જૈન ધર્મશાળામાં જ્ઞાતિની સાધારણ સભા યોજાશે.

આ સાથે વડીલ વંદના, જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનો સમારોહ અને સ્વામી વાત્સલ્ય જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે. તેજસ્વી છાત્રોને મધુબેન અશ્વિનભાઈ વાઘજિયાણી તરફથી ઈનામ આપવામાં આવશે. જમણવારનો સમય બપોરે ૧ થી ૩ સુધી રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh