Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૭ઃ મોરબી તાલુકાના આમરણમાં હઝરત શહીદ દાવલશાહ પીરનો પર૯ મો જશ્ને ઉર્ષ તા.૧-૬-ર૩ ના દિને ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૧-૬-ર૩ ના બન્ને દરગાહ શરીફમાં ન્યાઝ યોજાશે. મોઢવાણીયા ચાંપાનેરી મોદી જ્ઞાતિના પરિવારના વારસદારો છેલ્લા ૧પ૦ વર્ષથી ઉર્ષનું આયોજન કરે છે. હઝરત શહીદ દાવલશાહ પીરના ગાદી નશીન બુખારી મહંમદ આરી બાપુ, બુખારી ઈકબાલ બાપુ તથા બુખારી આશિકબાપુ ઈકબાલબાપુના માર્ગદર્શન હેઠળ જશ્ને ઉર્ષ મુબારકનું આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial