Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા.ર૭: ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી (દ્વારકા) તથા રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ (રાજકોટ)ના ઉપક્રમે મોંધીબેન દ.વિ.ગો.મે ચે. ટ્રસ્ટ, એલ.આર. ગ્રુપ, શિવગંગા ચેરી ટ્રસ્ટ, લોહાણા મહાજન જયંતિભાઈ પોપટ (યુ.કે.)ના સહયોગથી તા. ર૯-પ ના સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ સુધી લોહાણા મહાજનવાડી, દ્વારકામાં વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
કેમ્પના સ્થળે સવારે ૯ થી ૧૦.૩૦ દરમ્યાન નામ નોંધાવી દેવાના રહેશે. વધુ વિગતો માટે અશ્વિનભાઈ ગોકાણી (૯૮૭૯૧ ૭૭૧૪૦), દિલીપભાઈ કોટેચા (૯૮ર૪ર ૩૮૧૬૩), હસમુખ કાનાણી (૮૧ર૮પ ૯પ૯૯૬) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial