Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એ-૧/એ-ર ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને બીરદાવાયા
જામનગર તા. ર૭ઃ જામનગરમાં ધો. ૧૦ નું ૬૯.૬પ ટકા પરિણામ જાહેર થયું છે ત્યારે શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા એલ.જી. હરિયા સ્કૂલનું પરિણામ ૭પ.પ૦ ટકા આવ્યું છે.
એ-૧ ગ્રેડમાં ૯૯.૭૪ પીઆર સાથે જયવર્ધનસિંઘ અને ૯૯.૬૯ પીઆર સાથે સાવલા ઝરણા સૌથી મોખરે રહ્યા હતાં જ્યારે ૧૯ વિદ્યાર્થીઓ એ-ર ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. આ સ્કૂલ જીવનના ઘડતરના ઉત્તમ પાઠ શિખવે છે. લાયકાત ધરાવતા શિક્ષકો દિવાદાંડીનું કામ કરે છે. આથી જ ઉત્કૃષ્ઠ પરિણામ લાવતી સ્કૂલ માટે વાલીઓ પણ હર્ષની લાગણી અનુભવે છે.
તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને ટ્રસ્ટીગણ અને શાળાના આચાર્ય ધવલભાઈએ અભિનંદન પાઠવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial